અમરેલીનાં આધેડ રીક્ષા ડ્રાઈવર ઉપર પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે કરી ઈજા

Breaking News Gujarat India Lifestyle

અમરેલી, તા.ર4
અમરેલીનાં એસ.ટી. ડિવીઝન પાછળ આવેલ જશોદા નગરમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઈ ચોવટીયા નામના4પ વર્ષીય આધેડે અગાઉ લાલા મિસ્‍ત્રી પાસેથી રૂા. 1પ હજાર વ્‍યાજે લીધા હતા. તે પૈસાની ગઈકાલે રાત્રે તેમણે ઉઘરાણી કરતાં આ આધેડે પૈસા પછી આપીશ તેમ કહેતા આ લાલા મિસ્‍ત્રી તથા તેમના ભાઈ મયુરે રીક્ષામાંથી ટેપ કાઢી લઈ લોખંડની કોશ તથા પ્‍લાસ્‍ટીકના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

Source: Amreli Express