ગુજરાતનાં વિરૂ ઉત્તરપ્રદેશનાં યોગીની કાર્યશૈલી અપનાવે

અમરેલી, તા. ર4 ઉત્તરપ્રદેશનાં નવનિયુકત મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઈને કચેરીનાં અંધાધુંધીભર્યા માહોલને સુધારવાનો આદેશ કરીને પોલીસ વિભાગનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરીને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશની જનતાની વાહ વાહ મેળવી રહૃાા છે. બીજી તરફ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી (વિરૂ) પણ યોગીની જેમ રાજયની તમામ સરકારી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લે તો […]

Continue Reading

અમરેલી પાલિકા પ્રમુખ અલ્કાબેન દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

Shree   gunvant bhai purohit shvatantra senani 100 mi janm sjtabdi mahotshav nimite jivraj bapa chok ma shvarchata mison abhiyan karaviyu… Alka Gondaliya president Amreli Nagarpalika  

Continue Reading

फिल्म ‘ये दिल है मुश्कील’ अमरेलीना रेड कोर्नर सिनेमाघरमां प्रदर्शित नही

पाकीस्तानी कलाकार फवादखानवाली फिल्म ‘ये दिल है मुश्कील’ अमरेलीना रेड कोर्नर सिनेमाघरमां प्रदर्शित नही करवाना निर्णय बदल सिनेमाघरना मालिक विरल विरपरा अने तेना भागीदारोने लाख लाख अभिनंदन आप सौ जाणो छे के पाक प्रेरित आतंकवाद नामना परोक्ष युद्धथी अत्यार सुधीमां भारतना आशरे 6000 थी पण वधु जवानो शहीद थया छे. आ आंकडो पाक साथेना चार […]

Continue Reading

મા. શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે ફટાકડા સ્ટોર નુ ઉદઘાટન

અમરેલી જીલ્લામાં સૌપ્રથમ ” અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ” દ્વારા સસ્તા અને સ્વદેશી ફટાકડા નુ વેચાણ શરૂ કરવામાં આવ્યું.. અને મા. શ્રી દિલીપભાઈ સંઘાણી ના હસ્તે ફટાકડા સ્ટોર નુ ઉદઘાટન કરવામાં આવ્યું.. અવનવી વેરાયટી ના સ્વદેશી ફટાકડા તદ્દન વ્યાજબી ભાવે પાકા બિલ સાથે થશે ઉપલબ્ધ…

Continue Reading

જયેશભાઈ ટાંકની ભાવનગર રેલવે માં સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક

અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ તથા કડિયા સમાજના અગ્રણી “જયેશભાઈ ટાંક”ની ભાવનગર રેલવે વિભાગ (ડી.આર.યુ.સી.સી.)માં સલાહકાર સમિતિના સદસ્ય તરીકે નિમણૂક થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન સહ આપ હરક્ષેત્રે વધુનેવધુ પ્રગતિ કરતાં રહો એવી હ્રદયપૂર્વક શુભેચ્છા

Continue Reading

અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિના અગ્રણીઓની મીટીંગ માન.મુખ્યમંત્રી સાથે

અમરેલી ગુર્જર કડિયા જ્ઞાતિ સમાજ ના અગ્રણીઓની અગત્ય ની મીટીંગ ગાધીનગર ખાતે ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી સાથે ગત તા.18/10/2016 ને મંગળવાર ના રોજ યોજાયેલ. આ તબકકે પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંક, ઉપપ્રમુખ શ્રી હરજીવનભાઇ ટાંક, મંત્રી શ્રી રવજીભાઈ કાચા, સહમંત્રી શ્રી કૌશિકભાઇ ટાંક, ભા.જ.પ અઞ્રણી શ્રી જયેશભાઇ ટાંક, તથા કુ.પ્રેક્ષાબેન ઊર્વીબેન ભરતભાઇ ટાંક. સમાજના લોકો સાથે ઉપસ્થિત […]

Continue Reading