જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી

રાજયકક્ષાનાં મંત્રી વાનાણીએ એક પત્રમાં અનેક ભૂલો કરી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબહેન ઠુંમરને જેનીભાઈ દર્શાવી દીધા જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી અમરેલી, તા.ર4 એક તરફ ભાજપનાં નેતાઓ વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાઈને વિકાસ અંગે છાતી ફૂલાવીને ચાલી રહયા છે. તેવા જ સમયે ગુજરાત સરકારનાં એક મંત્રીએ આઠથી દશ […]

Continue Reading

કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક બલ્‍બ અથડાતા આગ : ર કિશોર ઘાયલ

અમરેલી, તા.ર4 બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે ગેસનો સિલિન્‍ડર ફાટતા ર ના મોત અને 7 લોકો સખત રીતે દાજી ગયાની ઘટનાની હજુ શાહી પણ સૂકાઈ નથી ત્‍યાં ગઈકાલે મોડી રાત્રીના સમયે લાઠી તાલુકાના લુવારીયા ગામે કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક લેમ્‍પ ઘસાતા લેમ્‍પ ફુટી જવાના કારણે આગ લાગતા બે કિશોર દાજી જતાં બંનેને પ્રથમ લાઠી અને વધુ […]

Continue Reading

અમરેલીમાં વાહનોમાં આરટીઓનાં નિયમની ઐસી-તૈસી

અમરેલી, તા. ર4 અમરેલી શહેરમાં બાઈક અને કાર સહિતનાં વાહનોમાં કાન ફાડી નાખે તેવા હોર્ન, આંખો આંજી દે તેવી લાઈટ અને નિયમ વિરૂઘ્‍ધની નંબર પ્‍લેટ તેમજ .ચભકકલ .ફીયહ જેવા શબ્‍દોથી રૂઆબ ફેંકતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે. અમરેલી શહેરમાં ફરતાં અને ખાસ કરીને લવરમુછીયા યુવાનો જયારે પણ […]

Continue Reading

ગુજરાતનાં વિરૂ ઉત્તરપ્રદેશનાં યોગીની કાર્યશૈલી અપનાવે

અમરેલી, તા. ર4 ઉત્તરપ્રદેશનાં નવનિયુકત મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઈને કચેરીનાં અંધાધુંધીભર્યા માહોલને સુધારવાનો આદેશ કરીને પોલીસ વિભાગનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરીને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશની જનતાની વાહ વાહ મેળવી રહૃાા છે. બીજી તરફ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી (વિરૂ) પણ યોગીની જેમ રાજયની તમામ સરકારી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લે તો […]

Continue Reading

અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની

સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી […]

Continue Reading

અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની123

તા. ર8 સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ […]

Continue Reading

અમરેલીમાં ખગોળશાસ્ત્રી લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

વિદ્યાર્થીઓને આકાશ દર્શન અને નક્ષત્રોની માહિતી પ્રદાન કરાઇ ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગર્વમેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન, અમરેલીમાં મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા હેમેન્દ્રભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આકાશ દર્શન અને નક્ષત્રોની વિવિધ તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને […]

Continue Reading

અમરેલીના ખેડૂતની વાડીમાંથી રૂા.12 હજારનું જીરૂં ચોરાઇ ગયું

પંથકમાં સીમચોરીની વધતી ઘટનાઓ અમરેલીપંથકમાં ઘરફોડ ચોરીની સાથે સાથે સીમચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે અમરેલીના એક ખેડૂતની વાડીમાં ઘુસી કોઇ અજાણ્યા શખ્સો રૂા. 12 હજારની કિંમતનું જીરૂ ચોરી કરીને લઇ જતા તેણે અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.વાડીમાં ગત તા. 25/2/17ના રાત્રીના દસ વાગ્યાથી ગઇકાલ સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ […]

Continue Reading

અમરેલી જિલ્‍લાની ગામ પંચાયતોની ચૂંટણી ર7 ડિસે.નાં રોજ યોજાશે

રાજય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો અમરેલી, તા. ર8 અમરેલી જિલ્‍લાની અંદાજિત 49ર ગામ પંચાયતોનાં સદસ્‍યો અને સરપંચની ચૂંટણી આગામી ર7 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે તેમ રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે. આગામી પ ડિસેમ્‍બરથી 10 ડિસેમ્‍બર સુધી ઉમેદવારી પત્રક રજુ કરી શકાશે. 1ર ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી અને 14 […]

Continue Reading

અમરેલી પંથકમાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા.ર8 અમરેલી તાલુકાના તરવડા ગામ તરફથી એક ઈસમ મોટર સાયકલ ઉપર ઈંગ્‍લીશ દારૂ લઈને અમરેલી તરફ આવે છે તેવી હકીકત મળતાં તરવડાથી અમરેલી રોડ ઉપર ગાવડા ચોકડીએ વોચ ગોઠવતાં તરવડા ગામના જયરાજ કાળુભાઈ વાળા, સીડી ડીલકસ મો.સા. નં. જી.જે.14.કે.6663 ઉપર ઈંગ્‍લીશ દારૂ નીબોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ લઈ નીકળતાં તેને પકડી પાડેલ. અને […]

Continue Reading