અમરેલીનાં આધેડ રીક્ષા ડ્રાઈવર ઉપર પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે કરી ઈજા

અમરેલી, તા.ર4 અમરેલીનાં એસ.ટી. ડિવીઝન પાછળ આવેલ જશોદા નગરમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઈ ચોવટીયા નામના4પ વર્ષીય આધેડે અગાઉ લાલા મિસ્‍ત્રી પાસેથી રૂા. 1પ હજાર વ્‍યાજે લીધા હતા. તે પૈસાની ગઈકાલે રાત્રે તેમણે ઉઘરાણી કરતાં આ આધેડે પૈસા પછી આપીશ તેમ કહેતા આ લાલા મિસ્‍ત્રી તથા તેમના ભાઈ મયુરે રીક્ષામાંથી ટેપ કાઢી લઈ લોખંડની કોશ તથા પ્‍લાસ્‍ટીકના […]

Continue Reading

નાની કુંકાવાવમાં વસંત મોવલીયાનાં હસ્‍તે મોક્ષરથનું કરાયું લોકાર્પણ1234

નાની કુંકાવાવ ગામે પોતાના વતનનું ઋણ અદા કરવા તથા વતનના ગામના વિકાસ માટે સતત મથતા હમવતની દાતા વસંતભાઈ મોવલીયા દ્વારા અંતિમ વિસામા માટે અદ્યતન ડિઝાઈન સાથેનો સ્‍ટીલનો સુંદર મોક્ષરથ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ તા.ર6/રના રોજ નાની કુંકાવાવ ગામે યોજાઈ ગયો. તેમના પૂ. દાદા અને આ ગામના પૂર્વ સરપંચ સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ. ભીખાલાલ મુળજીભાઈ મોવલીયા તથા દાદી […]

Continue Reading

અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની

સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી […]

Continue Reading

અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની123

તા. ર8 સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ […]

Continue Reading

અમરેલીમાં ખગોળશાસ્ત્રી લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

વિદ્યાર્થીઓને આકાશ દર્શન અને નક્ષત્રોની માહિતી પ્રદાન કરાઇ ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગર્વમેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન, અમરેલીમાં મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા હેમેન્દ્રભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આકાશ દર્શન અને નક્ષત્રોની વિવિધ તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને […]

Continue Reading

અમરેલીના ખેડૂતની વાડીમાંથી રૂા.12 હજારનું જીરૂં ચોરાઇ ગયું

પંથકમાં સીમચોરીની વધતી ઘટનાઓ અમરેલીપંથકમાં ઘરફોડ ચોરીની સાથે સાથે સીમચોરીની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે અમરેલીના એક ખેડૂતની વાડીમાં ઘુસી કોઇ અજાણ્યા શખ્સો રૂા. 12 હજારની કિંમતનું જીરૂ ચોરી કરીને લઇ જતા તેણે અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.વાડીમાં ગત તા. 25/2/17ના રાત્રીના દસ વાગ્યાથી ગઇકાલ સવારના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ […]

Continue Reading

અમરેલી જિલ્‍લાની ગામ પંચાયતોની ચૂંટણી ર7 ડિસે.નાં રોજ યોજાશે

રાજય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો અમરેલી, તા. ર8 અમરેલી જિલ્‍લાની અંદાજિત 49ર ગામ પંચાયતોનાં સદસ્‍યો અને સરપંચની ચૂંટણી આગામી ર7 ડિસેમ્‍બરનાં રોજ યોજાશે તેમ રાજય ચૂંટણીપંચ ઘ્‍વારા આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે. આગામી પ ડિસેમ્‍બરથી 10 ડિસેમ્‍બર સુધી ઉમેદવારી પત્રક રજુ કરી શકાશે. 1ર ડિસેમ્‍બરનાં રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી અને 14 […]

Continue Reading

અમરેલી પંથકમાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની લાલ આંખ

અમરેલી, તા.ર8 અમરેલી તાલુકાના તરવડા ગામ તરફથી એક ઈસમ મોટર સાયકલ ઉપર ઈંગ્‍લીશ દારૂ લઈને અમરેલી તરફ આવે છે તેવી હકીકત મળતાં તરવડાથી અમરેલી રોડ ઉપર ગાવડા ચોકડીએ વોચ ગોઠવતાં તરવડા ગામના જયરાજ કાળુભાઈ વાળા, સીડી ડીલકસ મો.સા. નં. જી.જે.14.કે.6663 ઉપર ઈંગ્‍લીશ દારૂ નીબોટલ નંગ-ર તથા બિયરના ટીન નંગ-પ લઈ નીકળતાં તેને પકડી પાડેલ. અને […]

Continue Reading

અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં નોટ બંધીનાં નિર્ણયને ઉત્‍સાહભેર આવકારવામાં આવ્‍યો

અમરેલી, તા.ર8 તાજેતરમાં આતંકવાદ, નકલી ચલણી નોટ અને કાળાબજારી અને બ્‍લેક મનીને નાથવા માટે ભારત સરકાર દ્વારા રૂા. પ00 તથા રૂા. 1 હજારની નોટબંધીનાં નિર્ણયને આવકારવા માટે ભારતીય જન પરિષદનાં નેજા નીચે એક કાર્યક્રમનું આયોજન પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીનાંઅઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી દ્વારા નરેન્‍દ્ર મોદીએ રૂા. પ00, રૂા. 1000 નોટબંધીનાં […]

Continue Reading

દિલીપ સંઘાણીની અઘ્‍યક્ષતામાં નાફસ્‍કોબ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક યોજાઈ

અમરેલી, તા.ર6, આજે બેન્‍ગાલુરું ખાતે નેશનલ ફેડરેશન ઓફ સ્‍ટેટ કોઓપરેટીવ બેંક્‍સ લી. ( નાફસકોબ) ના બોર્ડ ઓફ ડાયરેક્‍ટરની મીટીંગ મળેલ હતી તેમાં હાલ માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી એ કરેલા નિર્ણય ને આવકારવા માં આવેલ સાથે જીલ્લા સહકારી બેંકમાં આરબીઆઈ દ્વારા જે રીતે સહકારી બેંકો માં પ00-1000 ની નોટો સ્‍વીકારવાની પરવાનગી બંધ કરેલ છે તે અંગે […]

Continue Reading