જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી

રાજયકક્ષાનાં મંત્રી વાનાણીએ એક પત્રમાં અનેક ભૂલો કરી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબહેન ઠુંમરને જેનીભાઈ દર્શાવી દીધા જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી અમરેલી, તા.ર4 એક તરફ ભાજપનાં નેતાઓ વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાઈને વિકાસ અંગે છાતી ફૂલાવીને ચાલી રહયા છે. તેવા જ સમયે ગુજરાત સરકારનાં એક મંત્રીએ આઠથી દશ […]

Continue Reading

કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક બલ્‍બ અથડાતા આગ : ર કિશોર ઘાયલ

અમરેલી, તા.ર4 બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે ગેસનો સિલિન્‍ડર ફાટતા ર ના મોત અને 7 લોકો સખત રીતે દાજી ગયાની ઘટનાની હજુ શાહી પણ સૂકાઈ નથી ત્‍યાં ગઈકાલે મોડી રાત્રીના સમયે લાઠી તાલુકાના લુવારીયા ગામે કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક લેમ્‍પ ઘસાતા લેમ્‍પ ફુટી જવાના કારણે આગ લાગતા બે કિશોર દાજી જતાં બંનેને પ્રથમ લાઠી અને વધુ […]

Continue Reading

અમરેલીમાં વાહનોમાં આરટીઓનાં નિયમની ઐસી-તૈસી

અમરેલી, તા. ર4 અમરેલી શહેરમાં બાઈક અને કાર સહિતનાં વાહનોમાં કાન ફાડી નાખે તેવા હોર્ન, આંખો આંજી દે તેવી લાઈટ અને નિયમ વિરૂઘ્‍ધની નંબર પ્‍લેટ તેમજ .ચભકકલ .ફીયહ જેવા શબ્‍દોથી રૂઆબ ફેંકતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે. અમરેલી શહેરમાં ફરતાં અને ખાસ કરીને લવરમુછીયા યુવાનો જયારે પણ […]

Continue Reading

ગુજરાતનાં વિરૂ ઉત્તરપ્રદેશનાં યોગીની કાર્યશૈલી અપનાવે

અમરેલી, તા. ર4 ઉત્તરપ્રદેશનાં નવનિયુકત મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઈને કચેરીનાં અંધાધુંધીભર્યા માહોલને સુધારવાનો આદેશ કરીને પોલીસ વિભાગનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરીને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશની જનતાની વાહ વાહ મેળવી રહૃાા છે. બીજી તરફ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી (વિરૂ) પણ યોગીની જેમ રાજયની તમામ સરકારી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લે તો […]

Continue Reading

અમરેલીનાં આધેડ રીક્ષા ડ્રાઈવર ઉપર પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે કરી ઈજા

અમરેલી, તા.ર4 અમરેલીનાં એસ.ટી. ડિવીઝન પાછળ આવેલ જશોદા નગરમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઈ ચોવટીયા નામના4પ વર્ષીય આધેડે અગાઉ લાલા મિસ્‍ત્રી પાસેથી રૂા. 1પ હજાર વ્‍યાજે લીધા હતા. તે પૈસાની ગઈકાલે રાત્રે તેમણે ઉઘરાણી કરતાં આ આધેડે પૈસા પછી આપીશ તેમ કહેતા આ લાલા મિસ્‍ત્રી તથા તેમના ભાઈ મયુરે રીક્ષામાંથી ટેપ કાઢી લઈ લોખંડની કોશ તથા પ્‍લાસ્‍ટીકના […]

Continue Reading

અમરેલી જિલ્‍લા યુવા ભાજપનાં આગેવાનો ‘શહીદ દિન કૂચ’માં જોડાયા

દેશના માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી જનારા શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂની વીર શહાદતના દિવસ એટલે કે ર3મી માર્ચ 1931ને ભારતીય ઈતિહાસમાં સમગ્ર રાષ્‍ટ્રમાં શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્‍યારે રાષ્‍ટ્રના માટે પ્રાણ ન્‍યોછાવર કરનાર આ નરબંકાઓ આજના યુવાનોની પ્રેરણા બને તેવા હેતુથી ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા દ્વારા તા.ર3મી માર્ચના રોજ વિશાળ […]

Continue Reading

કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવારના કુળદેવી માંના મંદિરે ઘ્‍વજારોહણ કરાયું

કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા પરિવાર દ્વારા કુળદેવી માતાજીના મંદિરે ઘ્‍વજારોહણ કરવામાં આવ્‍યું. જૂનાગઢ જિલ્‍લાના દાત્રણા ગામે આવેલ ગાત્રાડ માતાજીના ધામમાં કાઠી ક્ષત્રિય સમાજના વાળા અને કરપડા શાખાના કુળદેવી પર ગજની ઘ્‍વજા ચડાવી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્‍થિત રહયા હતા. […]

Continue Reading

ચમારડીમાં ઉત્‍સાહભેર ‘‘વિશ્‍વ વન દિન”ની ઉજવણી કરવામાં આવી

સામાજિક વનવિભાગ-બાબરા તથા જનતા વિદ્યાલય-ચમારડીના સંયુકત ઉપક્રમે ચમારડી ખાતે વિશ્‍વ વન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના ઉદ્‌બોધનને માણવામાં આવ્‍યું. આ પ્રસંગે વનવિભાગના રાઠોડ તથા પરેશભાઈ મોરડીયાની ઉપસ્‍થિતિમાં વિદ્યાર્થીઓને દેશમાં વનની દયનીય સ્‍થિતિને ઉગારવા વૃક્ષારોપણ, વનસંરક્ષણ અને વન્‍યપ્રાણીઓના સંરક્ષણ ઉપર આચાર્ય સુરેશભાઈ નાકરાણીએ જાગૃતિ લાવવા વહેલી તકે પ્રયત્‍નશીલ થવા જણાવ્‍યું. એચ. જે. જાદવ, […]

Continue Reading

અમરેલીમાં સાહિત્‍યકાર માયાભાઈ આહીરનું અદ્‌કેરૂ સન્‍માન કરાયું

અમરેલી પરિવાર ઘ્‍વારા સુપ્રસિઘ્‍ધ સાહિત્‍યકાર માયાભાઈ આહીરને સાહિત્‍ય જગતનાં સર્વોચ્‍ચ એવોર્ડ ભભકવિ દુલાભાયા કાગભભ એવોર્ડ મળતાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં પૂ. વલકુબાપુ, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી તેમજ જુદી-જુદી 140 સંસ્‍થાઓ ઘ્‍વારા અદકેરૂસન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂ. વલકુબાપુએ આર્શિવચન પાઠવ્‍યા હતા અને પૂ. મોરારીબાપુ, કથાકાર અમરદાસ ખારાવાળા, કાનજી ભુટા બારોટ, કવિ રમેશ પારેખને યાદ […]

Continue Reading

લીલીયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મીટર, સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કર્યા

અમરેલી, તા. ર3 લીલીયા પીજીવીસીએલ ર્ેારા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજ ગ્રાહકો પાસે બાકી વીજબીલનાં નાણા વસુલવા માટે અધિક્ષક ઈજનેર કે. વી. ભટ્ટના માર્ગદર્શન અને આદેશથી લીલીયાના સલડી ગામની ખેતીવાડી વિસ્‍તારમાંથી મીટર,સર્વિસ, ટ્રાન્‍સફોર્મર જપ્‍ત કરેલ. તેમજ લીલીયા શહેર, અંટાળીયા તથા લીલીયાનાં અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મીટર, સર્વિસ જપ્‍ત કરેલ. પીજીવીસીએલની કડક નીતિથી વીજબીલ ન ભરતા ગ્રાહકોમાં […]

Continue Reading